વિસાવદર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા ગરીબ પરિવારોને રાસન કીટનું વિતરણ કરેલ
વિસાવદર તાલુકાનું ની સેવા સમિતિ દ્વારા વિસાવદર આ વિસ્તારના ભુતડી ચોકડીએ રહેતાં
મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવી ઝુંપડીમાં રહેતા મજૂર પરિવારો ને કાલસારી ફુટ પ્રોસેસ ના સંચાલક ભરત અમીપરા ના
આર્થિક સહયોગ થી ઘઉંનો લોટ તથા ચોખાની કીટ બનાવી વિતરણ કરવામાં આવ્યું
જેમાં પી.એલ.વી. રમણીક દુધાત્રા દ્વારા વિતરણ કરવામાં આવેલ હતું જેના લાભ ધણાખધા ગરીબ પરિવારો એ લીધેલ હતો
બાઈટ
રમણીક દુધાત્રા
પી.એલ.વી
રીપોટર
આસીફ કાદરી
વિસાવદર