Gujarat

કેશોદ સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ  ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા  ગુરુપૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો

ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહીછે ત્યારે
કેશોદની સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં  ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરુપૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો
હતો સાથે સાથે ગત વર્ષે ધોરણ 9 થી 12 માં શાળામાં પ્રથમ ક્રમે આવેલ વિદ્યાર્થિનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે ભારત વિકાસ પરિષદમાંથી જગમાલભાઈ નંદાણીયા ,વિજયભાઈ મહેતા તથા
હિતેષભાઈ મેઘનાથી ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય અને શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
નરેશ રાવલીયા કેશોદ

IMG-20230705-WA0315.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *