શ્રીજી ફાઉન્ડેશન ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા ગૌરીવ્રત તહેવાર નિમિતે ગૌરીવ્રત મહોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન સાંસદ ગીતાબેન રાઠવા ની ઉપસ્થિતિમાં રાખવામા આવ્યુ હતું..
આ કાર્યક્રમ માં નાની બાળકીઓ દ્વારા રેમ્પ વોલ્ક, નાટક ,સંગીત જેવા વિવિધ કાર્યક્રમ યોજાયો હતો
ખુબ સુંદર રીતે શાની બાળકીઓએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને ખૂબ સારી રીતે બાળકીઓએ આ કાર્યક્રમમાં પ્રફોમન્સ આપ્યું હતું
શ્રીજી ફાઉન્ડેશન ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા ગૌરીવ્રત તહેવાર નિમિતે ગૌરીવ્રત મહોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન સાંસદ ગીતાબેન રાઠવા ની ઉપસ્થિતિમાં રાખવામા આવ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


