આજ રોજ સવારે બોડેલી પાસે નર્મદા મુખ્ય કેનાલ ના ચારોલા ના ગેટ પાસે એક અજાણ્યા પુરુષ ની લાશ આગળ થી પાણી માં તણાઈ આવી ગેટ પર અટકી ગઈ હતી લાશ ને ચેક્સ પેટન નો શર્ટ પહેરેલ જણાઈ આવે છે કેનાલ પર આવતા જતા રાહદારી લાશને જોઈને ઊભા થઈ ગયા હતા અવારનવાર નર્મદાની મુખ્ય નહેરમાં લાસો તણાતી હોય એવા બનાવો બનતા હોય છે ત્યારે ગઈકાલે વધુ એક નર્મદાની નહેરમાં લાશ દેખાતા લોકો ક્યાંથી પસાર થતાં ઊભા થઈ ગયા હતા
બોડેલી પાસે નર્મદા મુખ્ય કેનાલ ના ચારોલા ગેટ પર એક અજાણ્યા પુરુષ ની લાશ તણાઈ આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


