Gujarat

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગેરકાયદેસર પેટ્રોલીયમ પદાર્થ મિશ્રિત જ્વલનશીલ પ્રવાહી, કથીત બાયોડીઝલના ૧૫૦ લીટર ના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ ટીમ

શ્રી ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર રેન્જ તથા શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક ,અમરેલી દ્વારા પો.સ્ટે વિસ્તારમાં આગ લાગી સળગી ઉઠે અને હવાને પ્રદુષ્કૃત કરી માણસોની તંદુરસ્તીને નુકશાન કરે તેવો ગેરકાયદેસર પેટ્રોલીયમ પદાર્થ મિશ્રિત જ્વલનશીલ પ્રવાહી કથીત બાયોડીઝલ વેંચતા ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી અને વિ રચના સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને શ્રી ગૌરવ અગ્રવાલ, પ્રોબેશનર આઇ.પી.એસ.અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન તથા શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ,અમરેલી નાઓએ અમરેલી તાલુકા પોલીસ ટીમ દ્વારા અમરેલી લાઠી બાયપાસ ખાતેથી ગઇ ૫૦ લીટર પેટ્રોલી તા.૦૨/૦૭/૨૦૨૩ ના રોજ ગેરકાયદેસર ૧૫૦ લીટર પેટ્રોલીયમ પદાર્થ મિશ્રિત જ્વલનશીલ પ્રવાહી કથીત બાયોડીઝલ કિ.રૂ.૧૦,૫૦૦/- તેમજ નાના મોટા બેરલ, માપીયા, ઇલેક્ટ્રીક મોટર પાઇપ ઊગેરે આપનો મળી ? | te માલ સાથે એક ઇસમને ,હેન્ડ પંપ વિગેરે સાધનો મળી કુલ કિ.રૂ.૧૨૯૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગત
(૧) મુકેશભાઇ સાઓ વિનુભાઇ ભીખાભાઇ કોલડીયા રહે- અમરેલી ચક્કરગઢ રોડ અમૃતધારા સોસાયટી તા.જી.અમરેલી
સદરહુ કામગીરી શ્રી ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક સાહેબ, ભાવનગર રેન્જ તથા શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક સાહેબ, અમરેલી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ, શ્રી ગૌરવ અગ્રવાલ, પ્રોબેશનર આઇ.પી.એસ.અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન તથા શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ, અમરેલી નાઓ દ્વારા અમરેલી રૂરલ પોલીસ ટીમ સાથે કરેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20230704-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *