માળીયાહાટીના તાલુકાનું ગામ કુકસવાડા…… કુકસવાડા પંથકમાં વરસાદ વરસ્યો હતો…… કુકસવાડા તથા ખંભાળિયા. ચોરવાડ.વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ખેડૂતોમાં ખુશીનું માહોલ છવાયો હતો. સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે સૂર્યનારાયણના દર્શન દીધા નથી. અંધાર પટ છવાયેલો હતો અને એકથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો ભારેગરમી ઉકાળા બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી. અને આજે આખો દિવસ વરસાદી માહોલ થી સંભાવના લાગી રહી છે………………..રિપોર્ટર વિમલ રાય કુંડલીયા
