આજરોજ બોડેલી નસવાડી હાઇવે પર વણીયાદ્રી ખાતે નવીન નાયરા પેટ્રોલ પંપ નું ઉદ્ઘાટન છોટા ઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા કરવામાં આવ્યું. જેમાં ઉપસ્થિત છોટા ઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા મુસ્લિમ સમાજના અગ્રણીઓ અનવર ભાઈ, યાકુબ ભાઈ મેમણ, નસવાડીના અગ્રણી ઘનશ્યામ દાદા, મહેન્દ્રભાઈ દેસાઈ, તિંરદાજ દિનેશભાઈ ભીલ સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર