Delhi

૧૮ જુલાઈએ યોજાનારી એનડીએની બેઠકમાં હવે ૨૪ ના બદલે ૨૯ પક્ષો જાેવા મળશે

દિલ્હી
આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી દ્ગડ્ઢછનો પરિવાર વધારવાની કવાયતમાં લાગેલી છે. આ માટે રાજ્યોની નાની પાર્ટીઓને સાથે લાવવાની વાત ચાલી રહી છે. જેથી એનડીએના ખાતામાં વધુને વધુ સીટો આવી શકે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનો ઉદ્દેશ્ય છે. દ્ગડ્ઢછમાં ૨૪ પક્ષો છે અને ૫ પક્ષો તાજેતરમાં જાેડાવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આ ૨૯ પક્ષો ૧૮ જુલાઈએ યોજાનારી એનડીએની બેઠકમાં જાેવા મળશે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં આ પ્રથમ વખત છે કે જ્યારે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળનું શિવસેના જૂથ, શિરોમણી અકાલી દળ (એસએડી), જનતા દળ (યુ) સહિત ઘણા જૂના સાથી પક્ષો સાથે ભાજપ અલગ થયા પછી એનડીએની બેઠક યોજાઈ રહી છે. તાજેતરના ભૂતકાળમાં ભાજપે દિવંગત દલિત નેતા રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાનને પણ મિત્રતાનો હાથ લંબાવવાનો પ્રયાસ કર્યો છે. ચિરાગ ૨૦૨૦ની બિહાર ચૂંટણીમાં નીતિશ કુમાર વિરુદ્ધ પ્રચાર કરવા માટે દ્ગડ્ઢછથી અલગ થઈ ગયો હતો. શિરોમણી અકાલી દળ (એસએડી) અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) પણ એનડીએમાં પાછા ફરવાની અટકળો લગાવવામાં આવી રહી છે, પરંતુ આ બંને પક્ષો તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.

૧. મ્ત્નઁ (ભારતીય જનતા પાર્ટી) ૨. છૈંછડ્ઢસ્દ્ભ (ઑલ ઈન્ડિયા અન્ના ડ્ઢસ્દ્ભ) ૩. શિવસેના (એકનાથ શિંદે જૂથ) ૪. દ્ગઁઁ (નેશનલ પીપલ્સ પાર્ટી મેઘાલય) ૫. દ્ગડ્ઢઁઁ (નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી) ૬. જીદ્ભસ્ (સિક્કિમ ક્રાંતિકારી) મોરચા) ) ૭. જેજેપી (જનનાયક જનતા પાર્ટી) ૮. ૈંસ્દ્ભસ્દ્ભ (ઇન્ડિયા મક્કલ કાલવી મુનેત્ર કઝગમ) ૯. છત્નજીેં (ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્‌સ યુનિયન) ૧૦. ઇઁૈં (રિપબ્લિક પાર્ટી ઑફ ઈન્ડિયા) ૧૧. સ્દ્ગહ્લ (મિઝો નેશનલ ફ્રન્ટ) ૧૨. ્‌સ્ઝ્ર (તમિલ મનીલા કોંગ્રેસ) ૧૩. ૈં્‌હ્લ્‌ (ત્રિપુરા) ૧૪. મ્ઁઁ (બોડો પીપલ્સ પાર્ટી) ૧૫. ઁસ્દ્ભ (પાટીલ મક્કલ કાચી) ૧૬. સ્ય્ઁ (મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી) ૧૭. અપના દળ (સોનેલાલ) ૧૮. છય્ઁ (આસામ ગણા પરીષ) ૧૯. રાષ્ટ્રીય લોક જન શક્તિ પાર્ટી (પારસ) ૨૦. નિષાદ પાર્ટી ૨૧. ેંઁઁન્ (યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ આસામ) ૨૨. ઓલ ઈન્ડિયા એનઆર કોંગ્રેસ પુડુચેરી ૨૩. શિરોમણી અકાલી દળ સંયુક્ત (ઢીંડસા) ૨૪. જનસેના (પવન કલ્યાણ)

૧. દ્ગઝ્રઁ (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અજિત પવાર જૂથ)
૨. લોકજન શક્તિ પાર્ટી (રામ વિલાસ પાસવાન)
૩. ૐછસ્ (હિન્દુસ્તાની અવમ મોરચા જીતન)
૪. ઇન્જીઁ (રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી ઉપેન્દ્ર કુશવાહા)
૫. જીમ્જીઁ (સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી ઓમ પ્રકાશ રાજભર)

Page-39.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *