Gujarat

બોડેલી હાલોલ હાઇવે પર ધનપરી ગામ પાસે આવેલ પુલ ની સાઇટ  પર ગાબડું પડીયું 

બોડેલી સહિત જાંબુઘોડા તાલુકામાં વરસી રહેલા વરસાદને લઈને કાલે સવારના સમયમાં બોડેલી હાલોલ હાઇવે પર જાંબુઘોડા ના ધનપરી ગામ પાસે પૂલ પાર એક મસ મોટું ગામડું પડ્યું હતું જેને લઇને વાહન ચાલકોને અકસ્માતની ભીતી સિવાય રહી હતી ઉલ્લેખનીય છે કે બોડેલી થી ડીસા તરફ જઈ રહેલી એસટી બસના પાછળના વીલ આ ખાડામાં આવતા આવતા થોડાક રહી ગયા હતા અને એક ગંભીર અકસ્માત થતાં રહી ગયો હતો અને બસમાં બેઠેલા પેસેન્જરોએ રાહતનો શ્વાસ લીધો હતો બોડેલી જાંબુઘોડા પાસેથી પસાર થતા હાલોલ બોડેલી નેશનલ હાઇવે પર ધનપરી ગામ પાસેના પુલ ઉપરના ચાર ભાગ પૈકી એક ભાગ નો સ્લેબ તથા ઈંટોના ચણતર ની કમાન વરસાદને લઈને ધોવાઈ ગઈ હતી અને એક મોટો ખાડો પડી ગયો હતો ત્યારે અહીંથી પસાર થતા વાહનચાલકો અને ગ્રામજનો જણાઈ રહ્યા છે કે દિવસના સમયમાં તો ગાડી કે વાહનો નીકળી જાય છે પણ રાત્રિના સમય પર અકસ્માત થવાની ભીતી સિવાય રહી છે
બોડેલી હાલોલ હાઇવે પર ધનપરી ગામ પાસે આવેલ પુલ ની સાઇટ  પર ગાબડું પડતા અકસ્માત થવાની વીતી સેવાઈ રહી છે અને વરસાદ પણ સતત ચાલુ છે તેથી વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે
 ત્યારે વાહનચાલકો જણાઈ રહ્યા છે કે વહેલી તકે આ પુલ રીપેરીંગ કરવામાં આવે અને ખાડો પુરવામાં આવે જેથી કરીને ગંભીર દુર્ઘટના થી બચી શકાય
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230718-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *