છોટાઉદેપુર જિલ્લા કલેકટર કચેરી ખાતે આજ રોજ પોલીસની વિવિધ માંગણીઓ માગણીઓ અંતર્ગત આવેદનપત્ર જિલ્લા કલેકટરશ્રી સુશ્રી સ્તુતિ ચારણ ને આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગ્રેડ પે બાબતે તેમજ વિવિધ પ્રશ્નોની મુશ્કેલી કરવામાં આવે, જ્યારે કોઈપણ તહેવાર હોય ત્યારે પોલીસ ૨૪ કલાક ફરજ બજાવે છે,તેમજ જાહેર રજાના દિવસે પણ ચોવીસ કલાક ફરજ બજાવે છે, ફરજ દરમિયાન પરિવારની ચિંતા કર્યા વગર પોતાની ફરજ પ્રમાણિકતા બજાવે છે, જેથી પોલીસ પ્રશ્નોમાં સત્વરે નિકાલ કરવો ખૂબ જરૂરી છે ,

