છોટાઉદેપુર જિલ્લાના વનાર ગામના ભરતભાઇ હિમંત નગર ખાતે યોજાયેલી ઓપન ગુજરાત એથ્લેટીક્સ માં ત્રીજો સ્થાન પ્રાપ્ત કરી સમાજ નો તેમજ જિલ્લાનો નામ રોશન કરેલ છે, હિમંત નગર ખાતે યોજાયેલી ઓપન ગુજરાત એથ્લેટીક્સ મા 400 ખેલાડીઓ હતા જેમાં ભાલા ફેકમાં 23 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ત્રીજો સ્થાન પ્રાપ્ત કરેલ છે,,,
તસ્વીર રેહાન પટેલ છોટાઉદેપુર

