Gujarat

ગુજરાત પોલીસ વિભાગ ને ગ્રેડ પે તથા અન્ય સુવિધા  આપવા બાબતે  કપડવંજ મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર  આપવામાં આવ્યું

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ગુજરાત પોલીસ વિભાગ ને ગ્રેડ પે તથા અન્ય સુવિધા ઓ નો લાભ આપવા બાબતે  આવેદન પત્ર લખી કપડવંજ મુસ્લીમ સમાજ વતી S.D.M સાહેબ ને આવેદનપત્ર આપવામાં  માં આવ્યું આ સમયે કપડવંજ ના
મખદુમ ચૌહાણ,જાબીર ભાઈ કુરેશી
,સૌકાત ચૌહાણ,આરીફ ચૌહાણ,રેનીશ ખાન પઠાણ,શહીદ પઠાણ
,જાફર શેખ,આશિક અલી સૈયદ તેમજ
મોહસીન ચૌહાણ સહિત ના  મુસ્લિમ સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત રહી ને આવેદનપત્ર આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *