Gujarat

છોટાઉદેપુર જીલ્લામાં નવીન નિમણુક પામેલ Mphw કર્મચારીઓ ને NTEP કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે તાલીમ  આપવામાં આવી.જેથી આ કર્મચારીઓ પોતાના વિસતાર ને ટી.બી મુક્ત  કરવામાં પોતાનું યોગદાન સારી રીતે આપી શક

નવીન નિમણુક પામેલ Mphw કર્મચારીઓ ને NTEP કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે તાલીમ  આપવામાં આવી.જેથી આ કર્મચારીઓ પોતાના વિસતાર ને ટી.બી મુક્ત  કરવામાં પોતાનું યોગદાન સારી રીતે આપી શકે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

20230803_221812.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *