Gujarat

અમરેલીતાલીમ ભવન ખાતે વિવિધ સ્પર્ધા યોજાઈ  

પોલીસ હેડકવાર્ટર અમરેલી તાલીમ ભવન ખાતે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રના નિર્માણમાં પોલીસનું યોગદાન વિષય પર નિબંધ અને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં તૃતીય ક્રમ મેળવનાર દક્ષ હિંગુનું અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લપ્ત રાય દ્વારા સન્માનિત કરી ને પ્રોત્સાહન આપવામાં આવ્યું

રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20211030-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *