મકસુદ કારીગર,કઠલાલ
દાવતે ઈસ્લામી ઇન્ડિયા દ્વારા જુમ્મા મસ્જિદ નાપાવાટા માં ખેડૂત ઈજ્તેમાઅનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાંની ઈજ્તેમાઅની શરૂઆત અલ્લાહ પાક ના પાક કલામ થી કરવામાં આવી તે પછી નાત શરીફ અને સેન્ટ્રલ ગુજરાત ડિવિઝનના પ્રમુખ હાજી સાદિક અત્તારીએ ઉશર વિશે જાણકારી આપી આ પ્રોગ્રામમાં 100 થી વધારે ખેડૂત ભાઈઓએ હાજરી આપી હતી અને તેનો લાભ લીધો હતો.


