સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
શ્રી મહાપ્રભુજી બેઠકજી
સાવરકુંડલા
ભવ્ય મનોરથો
તારીખ ૧૧-૮-૨૩ શુક્રવાર
સૂકામેવા (ડ્રાયફ્રુટ)ના હીંડોળા
દર્શન સમય સાંજે ૬ થી ૭
તારીખ ૧૨-૮-૨૩ શનિવાર
ભવ્ય અલૌકિક છાક મનોરથ
જે પ્રભુએ વ્રજમાં ગોપસખાઓ સાથે ગૌચારણ વખતે સૌએ સાથે મળી ભોજન કરેલ તે અલૌકિક છાક મનોરથના દશઁન સમય સાંજે
૫ થી ૭ થશે
આ સમય દરમિયાન
અમરાપુર કીર્તન મંડળી પધારી અલૌકિક કીતઁન ગાન પદ કરશે તા૧૩-૮-૨૩ રવિવાર
ભવ્ય વિવાહખેલ મનોરથ
દર્શન સમય સાંજે ૬થી ૭-૧૫
અલૌકિક વિવાહ ખેલના સમય દરમિયાન પાઠશાળા દ્વારા સુંદર રાસગરબા તથા સુંદર કાર્યક્રમનો પણ સૌ વૈષ્ણવોને અલૌકિક લાભ મળશે
દરેક સુંદર મનોરથોના દર્શનનો લાભ લેશો. ઠાકોરજીના લગ્નમાં દરેક વૈષ્ણવો માંડવે તથા જાનમાં પધારી આનંદ માણશો રવિવાર તારીખ ૧૩-૮-૨૩ સાંજે ભુલતા નહી અધિકમાસનો અમુલ્ય લાભ ચૂકશો નહી દરેક મનોરથોમાં વૈષ્ણવો જરૂર હાજરી આપી આપણુ વૈષ્ણવી જીવન કૃતાર્થ કરીએ એમ વિજયભાઈ વસાણીની એક યાદીમાં જણાવાયું હતું.
