Gujarat

છોટાઉદેપુર તાલુકાના દેવહાંટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નવીન ઓરડો તેમજ જનરેટરનું લોકાર્પણ તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું

છોટાઉદેપુર તાલુકાના ચિસાડીયા જીલ્લા પંચાયતમા આવતા દેવહાંટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા બહેનો માટે નવિન ઓરડો તેમજ જનરેટર ઘટ હતી જે રજૂઆત કરી હતી.તે મંજૂર કરવામાં આવતા જેનું આજે લોકાર્પણ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવા અને જિલ્લા પંચાયત ના સદસ્ય ગુમાન ભાઈ રાઠવા ના હસ્તે કરવામાં આવ્યું હતું.જેમાં ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230810-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *