Gujarat

માટીને નમન-વીરોને વંદન

મારી માટી મારો દેશ અભિયાનનો સમગ્ર જામનગર જિલ્લામાં આજથી ઉત્સાહભેર પ્રારંભ થયો છે. જિલ્લાના ગ્રામીણ
વિસ્તારોમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ હરખભેર આ અભિયાનને ઉત્સવની જેમ ઉજવી રહ્યા છે. દેશના વીરોને વંદન કરવાની સાથે
દરેક નાગરિક રાષ્ટ્ર ભાવનાની જ્યોત હૈયામાં લઈ વીરોના બલિદાનોને અંજલિ અર્પણ કરતાં હોય તેવો માહોલ જોવા મળી રહ્યો
છે. જામનગર જિલ્લાના આવા જ એક નાગરિકે પોતાનાં હાથમાં દિપક લઈ શહીદોને ભાવસભર અંજલિ અર્પણ કરી પોતાની
કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

-વીરોને-વંદન.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *