માંગરોલ ની દશઁના ગીરીશભાઇ ઉપાધ્યાય કે જેઓ શ્રીમતી વી.એમ.
ચાંડેરા કોલેજ દિવરાણા ધાર ખાતે 2016 થી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરે છે અને એમ.કોમ. એકાઉન્ટીંગ નો અભ્યાસ કરેલ છે જેમણે મહિલા ઉદ્યોગ સાહસિકતા પર ઇ-કોમસઁ ની અસર ગુજરાત રાજ્ય નો એક પયોગ મુલક અભ્યાસ વિષય પર મહા નિબંધ લખી પી.એચ.ડી. ની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે જેના ગાઇડ ડો.એચ.ડી.બારડ સાહેબ (મેંદરડા કોલેજ) તરફ થી ખુબજ સુંદર માગઁદશઁન મળેલ,,
રિપોર્ટર, વિનુભાઈ મેસવાણીયા માંગરોળ


