Gujarat

ગીરગઢડા તાલુકા યુવા મહોત્સવ ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે યોજાશે….  

ગુજરાતનું યુવાધન રમત ગમત ક્ષેત્રે આગળ આવે એવા ઉમદા હેતુથી ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે અવનવા આયોજન કરવામાં
આવે છે. એ અંતર્ગત કમિશ્નર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
ગાંધીનગર આયોજિત તથા ગીર સોમનાથ જિલ્લા રમત ગમત કચેરી સંચાલિત ગીરગઢડા તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ આ વર્ષે એસ
જી વી પી ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે તા. ૧૨-૮-૨૦૨૩ના શનિવારના રોજ સવારે નવ વાગ્યે આયોજન કરાયેલ હોય આ મહોત્સવમાં
અધ્યક્ષ ગીરગઢડા તાલુકાના મામલતદાર વી.ડી. રથવી, સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયના આચાર્ય, મહેશભાઈ જોશી સહીતના
મહાનુભવો આ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. અને આ તાલુકા યુવા મહોત્સવમાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રોત્સાહિત પણ કરવામાં
આવશે….

-ખાતે.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *