Gujarat

માંગરોળ તાલુકા નાં લોએજ ગામે પ્રાથમિક શાળામાં લોએજ ગ્રામ પંચાયત દ્વારા આપણા દેશની આઝાદી ના ૭૫ વર્ષ ની ઉજવણી ના ભાગ રૂપે સરકાર શ્રી ના રાષ્ટ્રવ્યાપી અભિયાન આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ મા મેરી મીટી મેરા દેશ તકતીનુ અનાવરણ .

“આઝાદી કા અમૃત મહોત્સવ”.
માંગરોળ તાલુકા નાં લોએજ ગામે પ્રાથમિક શાળામાં લોએજ ગ્રામ પંચાયત દ્વારા આપણા દેશની આઝાદી ના ૭૫ વર્ષ ની ઉજવણી ના ભાગ રૂપે સરકાર શ્રી ના રાષ્ટ્રવ્યાપી અભિયાન આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ મા મેરી મીટી મેરા દેશ તકતીનુ અનાવરણ .ધ્વજવંદન  રાષ્ટ્રગાન વુક્ષારોપણ . શીલા ફલક.સમર્પણ પંચપ્રાણ પ્રત્રિજ્ઞા.વસુધા વંદન.સેલ્ફી. ઉપરોક્ત પંચવિધ કાયઁક્મની ઉજવણી કરવામાં આવી હતી તથા લોએજ ગામ ના ૪૬ નિવૃત્ત આર્મી જવાનો નું સન્માન કરવામાં આવ્યું.આ કાયઁક્મ મા ઉપસ્થિત લોએજ ઞામ ના સ્વામી નારાયણ મંદિર ના મહંત શ્રી કોઠારી  મુકતાસ્વરૂપ સ્વામી તથા સંતો મહંતો માંગરોળ તાલુકા પંચાયત ના કારોબારી સમિતી ના ચેરમેન શ્રી ગોવા ભાઈ ચાંડેરા.લોએજ ગામ ના યુવા શિક્ષિત સરપંચ શ્રી રવિભાઈ લક્ષ્મણ ભાઈ નંદાણીયા.તાલુકા વિકાસ અધિકારી શ્રી જોશી સાહેબ.લોએજ ગામ ના વડીલ આગેવાન શ્રી જેઠાભાઈ નંદાણીયા લોએજ ગ્રામ પંચાયત ના વહિવટદાર શ્રી લખન ભાઈ સાંજવા સાહેબ તલાટી કમ મંત્રી રાજેન્દ્ર પીઠિયા સાહેબ.રણજીત ભાઈ વાઢેર.લોએજ એસ.ડી.બી હાઈસ્કૂલ ના આચાર્ય તથા સ્ટાફ.પ્રાથમિક શાળાના આચાર્ય તથા સ્ટાફ આરોગ્ય સ્ટાફ આંગણવાડી ની બહેનો એક્ષ આર્મીમેન ભાઈઓ . લોએજ ઞામ વેપારી મિત્રો.યુવાનો. આગેવાનો અને  ભારતીય જનતા પાર્ટીના કાયૅકરતાઓ પ્રાથમિક શાળા આચાર્ય ત્થા સ્ટાફ અને વિદ્યાર્થીઓ તેમજ ગામનાં આગેવાનો અને કાર્યકરો   બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા વંદેમાતરમ ભારત માતા કી જય,,
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોલ

20230812_173732.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *