તાલુકા હેલ્થ ઓફિસ નલિયા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠારા દ્વારા કોરોના વાયરસ અતંગત કોઠારા ગામે મેડીકલ ઓફિસર ના આદેશ અનુસાર કોઠારા પોલિસ સ્ટેશન ના તમામ પોલિસ કર્મચારી નું સ્કીનીંગ કરવામાં આવેલ
આજ તારીખ 6.4.2020. ના રોજ તાલુકા હેલ્થ ઓફિસ નલિયા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠારા દ્વારા કોરોના વાયરસ અતંગત કોઠારા ગામે મેડીકલ ઓફિસર ના આદેશ અનુસાર કોઠારા પોલિસ સ્ટેશન ના તમામ પોલિસ કર્મચારી નું સ્કીનીંગ કરવામાં આવેલ જેમાં તમામ સ્ટાફ ના સ્ક્રીનીંગ મા બ્લડ પ્રેશર તથાં ટેમ્પરેચર લેવાં મા આવેલ જેમાં કોઠારા પોલિસ સ્ટેશન ના 16 જેટલાં કર્મચારી ની તપાસ કરવામાં આવેલ છે જેમાં તમામ કર્મચારી નોરમલ છે કોરોના વાયરસ ની જન જાગૃતિ તમામ સ્ટાફ ને આ બિમારી વિશે સમજણ આપવામાં આવેલ છે આ વાયરસ ને અટકાવવા પગલાં મા વારંવાર સાબુથી હાથ ધોવા માસ્ક પહેરવું જેવી વિસ્તાર પુવક સમજણ આપવામાં આવી છે કોઠારા પોલિસ સ્ટેશન મા તમામ કર્મચારી ના સ્કીનીગ પોતધિક આરોગ્ય કેન્દ્ર ના લેબોરેટરી તથા સુપરવાઇઝર દ્વારા સ્ક્રીનીંગ કરવા મા આવેલ છે.
સ્ટોરી
રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કરછ