આજરોજ તારીખ ૭-૪-૨૦૨૦ ના રોજ નલિયા સબજેલ તથા નખત્રાણા સબજેલ ની વિઝીટ કરવામાં આવેલ જેમાં નલિયા ખાતે કુલ ૬ આરોપી તથા ૫ સ્ટાફનું અને નખત્રાણા સબ જેલ માં ૧ આરોપી તેમજ ૭ સ્ટાફ નું થર્મલ ગન દ્વારા હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવેલ તેમજ તેઓને હેન્ડ સેની ટાઈઝર ,માસ્ક હેન્ડ ગ્લોઝ, સાબુ, તેમજ જરૂરી દવાઓ આપવામાં આવી. અને સાથે તેઓને હાલના કોરોના વાયરસ ના ફેલાઈ અને આરોગ્ય વિભાગ ની આપેલ સૂચનાઓ નો અમલ કરવા જણાવેલ હતું રિપોર્ટર સૈયદ રજાકશા ટોડીયા કચ્છ