Gujarat

કઠલાલ તાલુકાની ગોગજીપૂરા પ્રાથમિક શાળા માં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે બાળકો અને શિક્ષકો એ બરફ નું શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરી હતી .

કઠલાલ તાલુકાની ગોગજીપૂરા પ્રાથમિક શાળા માં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે બાળકો અને શિક્ષકો એ બરફ નું શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરી હતી .બરફ માંથી શિવલિંગ અને તે અંગે નું આયોજન શ્રીમતી અંજનાબેન ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું.
મકસુદ કારીગર,કઠલાલ

IMG-20230822-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *