જાફરાબાદ શહેર માં કોળી સમાજનું મહાસંમેલન થશે
જાફરાબાદ શહેરમાં કોળી સમાજ નુ મહાસંમેલન તા. 14/11/2021 ને રવિવાર સમય બપોરે 1.30 કલાકે સ્થળ જી.એચ.સિ.એલ ગ્રાઉન્ડ જાફરાબાદ ખાતે ત્યારે અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જિલ્લા પ્રમુખ કરણભાઈ બારૈયા દ્વારા સમસ્ત કોળી સમાજ ને જાહેર આમંત્રણ આપ્યું છે ત્યારે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબ. ગુજરાત સરકાર ના મંત્રી આર. સી. મકવાણા. પુર્વ કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળિયા. પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકી. ભાવનગર સાંસદ ભારતીબેન શિયાળ. જુનાગઢ સાંસદ રાજેશભાઈ સુડાસમા. અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા. અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા. તેમજ રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાના કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે તો અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જિલ્લા પ્રમુખ કરણભાઈ બારૈયા તરફથી જાહેર આમંત્રણ છે