કંપનીએ અચાનક સેમ ઓલ્ટમેન પરથી વિશ્વાસ ગુમાવી દીધો છે. સેમ ઓલ્ટમેન ગઈકાલ સુધી કંપનીની માટે સર્વેસર્વા હતા. પરંતુ આજે કંપનીએ તેમને બહારનો રસ્તો બતાવી દીધો છે. કંપનીના જણાવ્યા અનુસાર બોર્ડે સેમ ઓલ્ટમેનની ક્ષમતાઓ પરથી વિશ્વાસ ગુમાવી દીધો છે. કંપનીએ તેના બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે બોર્ડ દ્વારા ચર્ચા અને સમીક્ષા બાદ ઓલ્ટમેનને હાંકી કાઢવામાં આવ્યો છે. કંપનીના જણાવ્યા મુજબ, સેમ ઓલ્ટમેન બોર્ડ સાથેની તેમની વાતચીતમાં સ્પષ્ટ ન હતા.
ઓપનએઆઈના ચીફ ટેક્નોલોજી ઓફિસર મીરા મૂર્તિ હાલના સમય માટે વચગાળાના સીઈઓ તરીકે સેવા આપશે. કંપનીના જણાવ્યા અનુસાર, તે કાયમી સીઈઓની શોધ ચાલુ રાખશે. જાેકે, કંપનીની આ જાહેરાત બાદ છૈં કર્મચારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે… તમને જણાવી દઈએ કે ર્ંદ્ગછૈંએ ગયા વર્ષે નવેમ્બરમાં તેનો ઝ્રરટ્ઠંય્ઁ્ ચેટબોટ રજૂ કર્યો હતો. તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી સોફ્ટવેર એપ્લિકેશન બની ગઈ છે. ઝ્રરટ્ઠંય્ઁ્ ચેટબોટના પ્રકાશન સાથે, જનરેટિવ છૈં ટ્રેન્ડ પણ શરૂ થયો હતો. તે ખૂબ જ ટૂંકા ગાળામાં સમગ્ર વિશ્વમાં ઝડપથી વિસ્તરતી સોફ્ટવેર એપ્લિકેશન્સમાંની એક બની ગઈ છે.
ઓપનએઆઈના જાહેર ચહેરા તરીકે ૩૮ વર્ષના સેમ ઓલ્ટમેન સેવા આપી ચૂક્યા છે. માઇક્રોસોફ્ટે ઓપનએઆઇમાં અબજાે ડોલરનું રોકાણ કર્યું છે. ઓપન છૈં લીડર સેમ ઓલ્ટમેનની આગેવાની હેઠળ ચેટ ય્ઁ્ છૈં બોટની રજૂઆતે સમગ્ર વિશ્વમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગેની ચર્ચાને વેગ આપ્યો છે. ઓપન છૈં લોન્ચ કરવામાં ઓલ્ટમેને મહત્વની ભૂમિકા ભજવી છે. તમને જણાવી દઈએ કે ઓપનએઆઈએ નવેમ્બર ૨૦૨૨માં વિશ્વ સમક્ષ રજૂ કર્યું હતું. આ છૈં ટૂલ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે. સંગીત અને કવિતા લખવાથી લઈને નિબંધો લખવા સુધી ઘણું બધું કરી શકે છે. સેમ ઓલ્ટમેનના રાજીનામા બાદ ર્ંॅીહછૈંના પ્રમુખ ગ્રેગ બ્રોકમેને પણ કંપની છોડી દીધી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું છે કે આઠ વર્ષ પહેલા તેના એપાર્ટમેન્ટમાં શરૂ કરીને અમે સાથે મળીને જે બનાવ્યું છે તેના પર અમને ગર્વ છે.

