Gujarat

છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં ટ્રાફિક ડ્રાઇવ નું એક અઠવાડિયા સુધી આયોજન કરવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ દ્વારા જિલ્લામાં બનતા અકસ્માતના બનાવો અટકાવવા સારું તેમજ લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે તે માટે જિલ્લામાં એક અઠવાડિયા સુધી ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે હેલ્મેટ , સીટ બેલ્ટ, લાઇસન્સ માટે જાગૃતિ થાય તે માટે વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

Screenshot_20231215_174722_Video-Player.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *