Maharashtra

સલમાન ખાન શાહરુખ ખાન માટે ‘ટાઈગર-૩’ની શૂંટિંગની ડેટ ચેન્જ કરી

મુંબઈ
કેટના લગ્ન હોવાથી સલમાને શૂટિંગ હવે આવતા વર્ષે કરવાનું નક્કી કર્યુ્‌ં છે. ફ્લ્મિમાં કેટરિના લીડ રોલમાં છે. કેટરિનાને શાહરુખ માટે સલમાન ખાને ‘ટાઇગર ૩‘ની શૂટિંગ ડેટ્‌સ ચેન્જ કરી. ‘ટાઇગર ૩‘ તથા ‘પઠાન‘નું શૂટિંગ પોસ્ટપોન થવાથી સલમાન ખાન હવે ‘અંતિમઃ ધ ફઇનલ ટ્‌્રૂથ‘ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફ્લ્મિમાં આયુષ શર્મા ગેંગસ્ટર તથા સલમાન પોલીસના રોલમાં જાેવા મળશે. વેબ પોર્ટલ ‘બોલિવૂડ લાઇફ્‘ના રિપોર્ટ પ્રમાણે, આર્યન ખાનને જામીન મળ્યા બાદ શાહરુખ દીકરા સાથે સમય પસાર કરવા માગતો હતો. આથી જ તે ‘પઠાન‘નું શૂટિંગ તરત શરૂ કરી શકે તેમ નહોતો. આથી જ સલમાને મિત્રતાના નાતે ‘ટાઇગર ૩‘નું શૂટિંગ ડેટ્‌સ ચેન્જ કરીને ‘પઠાન‘નું શૂટિંગ રી–શિડયૂઅલ કરી આપ્યું. ઉલ્લેખનીય છે કે ‘પઠાન‘ તથા ‘ટાઇગર ૩‘ ધર્મા પ્રોડક્શનની છે. ‘પઠાન‘નું શૂટિંગ હવે ડિસેમ્બર એન્ડ કે જાન્યુઆરીમાં થશે તેમ માનવામાં આવે છે. ‘ટાઇગર‘માં શાહરુખનો અને ‘પઠાન‘માં સલમાનનો કેમિયો જાેવા મળશે. કેટરિનાના લગ્ન બાદ ‘ટાઇગર‘નું શૂટિંગ થશે. કેટરિના કૈફ્‌ ૭થી ૧૨ ડિસેમ્બરની વચ્ચે રાજસ્થાનમાં વિકી કૌશલ સાથે લગ્ન કરવાની છે. સલમાન ખાન ડિસેમ્બરમાં ‘ટાઇગર ૩‘નું શૂટિંગ કરવાનો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *