Gujarat

કલેકટર તેમજ પ્રાયોજના વહીવટદાર દ્વારા મોડેલ ફાર્મની મુલાકાત કરવામાં આવી.

આજ રોજ છોટાઉદેપુર   જીલ્લાના છોટાઉદેપુર તાલુકાના દડીગામ ખાતે પ્રાકૃતિક ખેતી કરતા  લાલાભાઇ આનંદભાઈ રાઠવાના મોડેલ ફાર્મની કલેકટરશ્રી, પ્રાયોજના વહીવટદારશ્રી, છોટાઉદેપુર તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, આત્મા પ્રોજેકટના સ્ટાફ DPD, BTM, ATM અને ગ્રામ સેવક  હાજર રહી જરુરી પ્રશ્ર્નોનો નિકાલ માટે ખાતરી આપી હતી તેમજ સલાહ સૂચનો કર્યા હતા. ખેડૂતોના પ્રશ્નનો સાંભળી ઉકેલ લાવવા માટે ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું.

model-farm-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *