મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
મહુધા તાલુકાના કડી ગામમાં સેવાસેતુ નું કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખેડા જિલ્લાના મહામંત્રી નટુભાઈ સોઢા સાહેબ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાયસિંગભાઈ, તાલુકા સંગઠન મહામંત્રી નરસિંહભાઈ ભોજાણી, હેરંજ સીટ તાલુકાના સદસ્ય ભુપતસિંહ ઝાલા, કડી તાલુકા પંચાયત સભ્ય ચિરાગ સોઢા અને કડી,હેરંજ,સાસ્તાપુર,ચુણેલ નાં સરપંચશ્રીઓ ,તલાટી કમ મંત્રી, ભોજાણી, ખેડા જિલ્લાના બક્ષીપંચ મોરચા નાં ઉપપ્રમુખ રમેશભાઇ, કડી સીટના સભ્ય ચિરાગ સોઢા તથા આઈ.ટી.સેલ ઇન્ચાર્જ ધ્રુવલ ભટ્ટ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
2 Attachments


