વર્ષ 2024 માટે જોડીયા બાર એસોસીએશનના હોદેદારો ની વરણી બીનહરીફ કરવામા આવેલ છે જેમા વર્ષ 2024 માટે પ્રમુખ તરીકે વી.એસ.માનસાતા, ઉપપ્રમુખ તરીકે જે.ડી.માંકડ, સેક્રેટરી તરીકે એ.પી.માંકડ તથા ખજાનચી તરીકે એમ.વાય.તન્ના ની બીનહરીફ વરણી કરવામા આવેલ છે આ ઉપરાંત કારોબારી સમીતીમાં હાલના હોદેદારો સીવાય આર.બી.પંડ્યા, ડી.જે.ભીમાણી તથા જે.જે.પરમાર ની વરણી કરવામા આવેલ છે.