માંગરોળ ના વેરાવળ રોડ બાયપાસ પર ઓચિંતી આગ લાગી હતી જેમાં બોલેરો અને અલ્ટો ગાડી બળીને ખાક થયા હતા.
આગનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી..
ઘટના ની જાણ થતા જ નગરપાલિકા પ્રમુખ મો હુસેન ઝાલા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
પાલિકા ના અબ્દુલભાઈ ભાટા, ફાયરગાડી સાથે હુસેનભાઈ કન્ના સહીત ગાડીમાલિક સહિત યુવાનો એ દૉડિ આવી આગ કાબુમા લેવા નગરપાલિકા ફાયરબ્રિગેડ સ્ટાફે ભારે મહેનત કરી આગને કાબુમાં લીધી હતી.
માંગરોળ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ધટનાની જાણ કારિ મેળવી વધુ તપાસ હાથ ધરી છે,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


