Gujarat

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર સમિતિ – બાદનપર

🚩 *સ્નેહભર્યું આમંત્રણ* 🚩
જય સીયારામ સાથ જણાવવાનું કે
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યામાં આગામી ૨૨-૦૧-૨૦૨૪ ને સોમવારના રોજ ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અને આનંદોત્સવ ઉજવવાનો છે.આ ભવ્ય ઉજવણી નિમીતે દરેક ગામ અયોધ્યા બને તે ઉમદા હેતુથી શ્રી બાદનપર ગામ સમસ્ત દ્વારાપણ..તારીખ:-૨૨-૦૧-૨૦૨૪ ને સોમવારના ના રોજ નીચે મુજબના કાર્યક્રમોનું આયોજન કરેલ છે.(1) પ્રભાત ફેરી
(શ્રી રામ-લક્ષ્મણ-જાનકી- સાથે)
શ્રી ગીતા વિદ્યાલય થી શ્રી રામજી મંદિર સમય-સવારે :-૦૯:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી ( D.J. ના તાલે રાસ-ગરબા સાથે)(2) “શ્રી રામ જય રામ જય જય રામ” વિજય મંત્રના ૧૦૮ વાર સામુહિક રીતે જાપ,હનુમાન ચાલીસાના પાઠ સામુહિક રીતેસમય સવારે ૧૧:૦૦ વાગ્યે.(સ્થળ: શ્રી રામજી મંદિર-બાદનપર)(3) મહા-આરતી બપોરે ૧૨:૨૦ વાગ્યે.(સ્થળ: શ્રી રામજી મંદિર -બાદનપર).4બાદનપરમહાપ્રસાદ:
ગામ સમસ્ત(ધુંમાડા-બંધ) સાંજે ૫:૩૦ વાગ્યાથી (શ્રી ગીતા વિદ્યાલય-બાદનપર)(5) શ્રી ગીતા વિદ્યાલયનાબાળકોદ્વારાસાંસ્કૃતિક કાર્યક્રમ–રાત્રે:-૮:૦૦ વાગ્યે (6) દાતાઓશ્રીઓનું સન્માન:- રાત્રે:-૯:૦૦ વાગ્યે (7)નાટક રાત્રે:-૯:૩૦ વાગ્યાથી
*1.કંસ વધ.2. વીર એભલવાળોવિશેષ નોંધ:- ઉપરોક્ત આનંદોત્સવમાં રૂ|.૫૦૦૦/- કે ( રૂપિયા પાંચ હજારથી વધુ)નું દાન આપનાર દાતાઓશ્રીનું સન્માન રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થતા પહેલા કરવામાં આવશે.આ આનંદોત્સવપ્રસંગના ખર્ચમાં વપરાયેલ રકમ બાદ વધેલ રકમબાદનપર ગામના સામુહિક વિકાસના કાર્યોમાં વાપરવામાં આવશે.આ ભગીરથ કાર્યમાં દાતાશ્રીઓએ પોતાના નામ નોંધવા અને દાનની રકમ જમા કરવા માટે નીચે આપેલ કાર્યકરોનો છેલ્લી તારીખ -૧૫-૦૧-૨૦૨૪ પહેલા સંપર્ક કરવો.(બાદનપર)
1. સંતોકી પ્રભુલાલ મકનભાઇ
મો. 9428075010
2. ઘેટિયા શાંતિલાલ ચકુભાઇ
મો. 94274 21054
3. રાણીપા ભાવેશભાઇ હરિલાલભાઇ
મો. 99782 05976
(રાજકોટ)
1.સંતોકીદિલીપભાઇથોભણભાઇ મો.98797 11717
2.ભીમાણીહર્ષદભાઇનાનજીભાઇ
મો. 99040 44747
(મોરબી)
1. કાસુન્દ્રાબળદેવભાઇજેરામભાઇ
મો. 99136 80044
2.ભીમાણીમાવજીભાઇઅવચરભાઇમો.98799 30067
(જામનગર)
1. રાણીપાભરતભાઇરવજીભાઇ
મો.94277 71220
(ધ્રોલ)
1.ભીમાણીમહેશભાઇલવજીભાઇ
મો. 94272 24092
2.સંતોકીલલિતભાઇતુલસીભાઇ
મો. 99251 37705
ઉપરોક્તગામસિવાયધંધાવ્યવસાય માટે અન્ય ગામ,શહેર,બીજા રાજ્યમાંકેવિદેશમાંવસતાઆપણા બાદનપરવાસી દાન આપવા માટે
1.નિમાવતઅશોકભાઇ દિલીપભાઇ
મો. 9228700273/ 9408536756 ઉંપર સંપર્ક કરવો.
લી.
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર સમિતિ – બાદનપર ના જય સીયારામ……………………………………………………………….રિપોર્ટર=શરદ એમ.રાવલ. ગામ=હડીયાણા.

Ram-mandir-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *