Gujarat

લીલીયા મોટા શ્રી રામજી મંદિર ખાતેથી ભવ્યાતિ ભવ્ય અક્ષત કળશ યાત્રા નીકળી મોટી સંખ્યામાં લોકો જોડાયા

અયોધ્યા ઉત્સવ કમિટી આયોજિત અક્ષત કળશ યાત્રા માં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા ઠેર ઠેર સ્વાગત કરાયું
લીલીયા મોટા ખાતે અયોધ્યા ઉત્સવ કમિટી ના નેજા હેઠળ શ્રી રામજી મંદિર ખાતેથી બપોરના 3:30 કલાકે ભવ્ય અક્ષત કળશ યાત્રાનો વિધિવત પ્રારંભ કરવામાં આવેલ જે શહેરના મુખ્ય માર્ગો પર ફરેલ જેમાં ઢોલ નગારા ના તાલે યુવાનો જુમી ઊઠ્યા હતા અને અબીલ ગુલાલ અને ફટાકડાની આતિશબાજી વચ્ચે સમગ્ર શહેર સહિત આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં  ઉપસ્થિત જન મેદની એ જય શ્રી રામ ના જય ઘોષથી સમગ્ર શહેર રામ મય કરી દીધું હતું જેને લઇ રામ નામના નાદ થી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું સમગ્ર યાત્રા દરમ્યાન લીલીયા PSI એસ આર ગોહિલ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા માં આવેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે

IMG-20240107-WA0101.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *