આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર
જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે સબંધે એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓ કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે કવાંટ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૩૦૦૬૦/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૯૪, ૩૯૫ ૩૬૫, ૫૦૪, ૫૦૬,(૨), ૧૨૦(બી) તથા આર્મ એક્ટ ૨૫(૧)બી મુજબના ગુનાનો આરોપી વિકેશભાઇ ઉર્ફે વિગેશભાઇ પરશુભાઇ રાઠવા ને ધનીવાડી ત્રણ
રસ્તા પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કવાંટ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં

