Gujarat

છોટાઉદેપુર જીલ્લા પોલીસ દ્વારા છોટાઉદેપુર વિસ્તારની મોડલ સ્કૂલ ખાતે ગુડ ટચ/બેડ ટચની સમજ આપવામાં આવી 

છોટાઉદેપુર જીલ્લા પોલીસ દ્વારા છોટાઉદેપુર વિસ્તારની મોડલ સ્કૂલ ખાતે ગુડ ટચ/બેડ ટચ ની સમજ આપવામાં આવી તેમજ છેડતી, હેરાનગતિ,જાતીય સતામણી બાબતે સમજ આપવામાં આવી હતી.સ્થાનિક પો.સ્ટે SHE TEAMનો સંપર્ક કરવાની સૂચના આપવામાં આવી હતી.

20240109_174646.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *