લીલીયા મોટા ના જલારામ મંદિરે મળેલ લુહાણા સમાજની બેઠકમાં લીલીયા લોહાણા સમાજ ના પ્રમુખ હિતેશભાઈ કારિયા ના માર્ગદર્શન તળે રઘુવીર સેનાના પ્રમુખની વરણી કરવામાં આવી જેમાં લોહાણા સમાજમાં અનેક લોકો ના સુખ દુઃખના સાથીદાર એવા કિરીટભાઈ રવાણી ની પ્રમુખ તરીકે તેમજ ઉપ પ્રમુખ તરીકે શર્મીલ સાદરાણી,મયુરભાઈ જોબનપુત્રા,ની વરર્ણી કરવામાં આવી આવનારા દિવસોમાં સમાજમાં શિક્ષણનો પ્રયાપ વધે અને સમાજમાં થતા કુરિવાજો ને દૂર કરી અને સમાજને એકતા ના તાતણે બાંધવાના પ્રયત્નોના ભાગરૂપે લીલીયા તાલુકા રઘુવીર સેનાના પ્રમુખ ઉપ પ્રમુખ તેમજ હોદેદારો ની વરણી કરવામાં આવી જેમાં મહામંત્રી તરીકે અજયભાઈ વાઘાણી,મંત્રી અજયભાઈ કારીયા,ખજાનચી કમલેશભાઈ કારીયા, તેમજ કારોબારી સભ્ય મીતભાઈ ઉનડકટ, વિપુલભાઈ જોબનપુત્ર ા, યશ ભાઈ શિંગાળા, પરેશભાઈ સેજપાલ, રાકેશભાઈ કારીયા, જીગ્નેશભાઈ કારીયા, વિનોદભાઈ રવાણી મનીષભાઈ જોબનપુત્રા,જય ભાઈ સૂચક, કિરીટભાઈ સેજપાલ, મયુરભાઈ સાદરાણી, નિકુંજભાઈ કારીયા, પ્રતિકભાઇ જોબનપુત્રા,ની કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવેલ હોય ત્યારે સમાજ ના આગેવાનો વડીલો યુવાન મિત્રો દ્વારા આ તમામ નવનિયુક્ત હોદેદારો ને શુભ કામના પાઠવવા માં આવેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે