સાવરકુંડલા નગરપાલિકા કચેરીના સેનિટેશન વિભાગ ના સફાઈ કામદારો દ્વારા શહેરની મધ્યમાંથી સાવર અને કુંડલાની વચ્ચે નીકળતી નાવલી નદીના પટ્ટમાંથી કચરો, પ્લાસ્ટિક દૂર કરી સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને શહેર સ્વચ્છ બનાવવાની નેમ હાથ ધરવામાં આવી હતી તેમ અમીતગીરી ગોસ્વામીએ એક યાદી જણાવેલ હતું