ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટસ એન્ડ એન્ટી ક્રાઇમ ઓર્ગેનાઇઝેશનના ગુજરાતના મહિલા પ્રેસિડન્ટ
સોનલબેન ડાંગરિયા ના સાનિધ્યમાં ગુજરાતમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામના વતની આહીર દેવીબેન વાળાની નિમણૂક કરવામાં આવે છે જ્યારે મહિલા સશક્તિકરણ અને મહિલાઓની લડાઈ હોય ત્યારે સોનલબેન ડાંગરિયા હંમેશા તૈયાર હોય. દેવીબેન એક વાળા પરીવાર ની સામાન્ય ઘરની પુત્રવધુ છે જેને સમાજ પ્રત્યે કઈક કરી છૂટવું હોય કે પછી સમાજ કોઈ પણ હોય જ્યારે કોઈ સાથે અન્યાય થતો હોય ત્યાં તુરંત પહોંચી જાય. જરૂર પડે તો૧ ફોન કરી મદદ માગજો એવી આ છે અમારી ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટસ એન્ડ એન્ટી ક્રાઈમ ઓર્ગેનાઇઝેશનની લડાકુ મહિલા સમાજ સેવા કેન્દ્ર, પોલીસ સમન્વય અને ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ્રસ અને એન્ટી ક્રાઇમ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ગુજરાતના મહિલા પ્રમુખ સોનલબેન ડાંગરિયા ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવે છે અને દેવીબેન વાળા આગળ ખૂબ ખૂબ પ્રગતિ કરે એવા શુભાશિષ આપે છે.

