આજ રોજ લીલીયા ઠાકોર સમાજ અગ્રણી અને અડધી રાત ના હોંકારા ને એક સમયે જ્યાં મિનિસ્ટરો ના ઉતારા હતા તેવા સાથે સાથે તમામ સમાજ ને સાથે લઈ ને ચાલવા વાળા રાજકીય વગ ધરાવતા અને તમામ સમાજ ના પ્રશ્ન નો ને લઈ લીલીયા થી ગાંધીનગર સુધી અરજદારો સાથે જઈ ને ન્યાય અપાવતા તેવા કાંતિભાઈ હરિભાઈ ડાભી ટાંકી વાળા નું આજ રોજ અવસાન થતાં લીલીયા ઠાકોર સમાજ તેમજ દરેક સમાજ ને મોટી ખોટ પડી હોય તેમ આજે લાગી રહ્યું સે આવા મળતાવડા સ્વભાવ ના વ્યક્તિ ની સાથે સાથે લીલીયા ભાજપ પાર્ટી ના એક હોનહાર નેતા ની અચાનક વિદાય થી તાલુકા ભાજપ પરિવાર તેમજ લીલીયા નો તમામ વર્ગ શોક મગ્ન સે ઈશ્વર કાંતિ ભાઈ ડાભી ના આત્મા ને શાન્તિ આપે તેવી પ્રાર્થના
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા