Gujarat

મોડેલ સ્કૂલ ગોરખમઢી માં SSC બોર્ડ પરીક્ષા કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓ ને મિષ્ટાન ખવડાવી શુભેચ્છાઓ પાઠવી

ગોરખમઢી મોડેલ સ્કૂલ ખાતે ssc બોર્ડ ની પરીક્ષા આપવા આવતા તમામ વિદ્યાર્થીઓ ને ગામના  આગેવાન શ્રી ટપુભાઈ તેમજ શાળા ના સ્થળ સંચાલક અને શિક્ષકો દ્વારા સાકાર અને મિષ્ટાન ખવડાવી હળવાશ થી શાંતિ પુર્ણ પરીક્ષા આપે અને ઉતરોતર પ્રગતિ કરે તે માટે શુભેચ્છા પાઠવી હતી