Gujarat

વિસાવદરમાં ચકલી માળા નું નિ:શુલ્ક વિતરણ કરનાર દાતાશ્રીનું સન્માન

વિસાવદરમાં ચકલી માળા નું નિ:શુલ્ક વિતરણ કરનાર દાતાશ્રીનું સન્માન

વિસાવદર શહેરના સેવાભાવી યુવાનો દ્વારા છેલ્લા ઘણા સમય થયા ઉનાળામાં ચકલીના માળા બનાવી વિતરણ કરવામાં આવતું હોય આવા સેવાભાવી યુવાન રૂપેશભાઈ ગોંધીયાનું શહેરની ગણપતિ ઉત્સવ સમિતિ ટીમ વતી પ્રમુખ સુરેશભાઈ સાદરાણીએ શાલ ઓઢાડી સન્માનિત કરેલ.

રિપોર્ટ સી. વી. જોશ વિસાવદર