સાવરકુંડલાના સંધી સમાજના હોનાર યુવા પત્રકાર રજાકભાઇ ઝાખરા જે પત્રકાર તરીકે સામાજીક લેવલે તથા લોકોના પ્રશ્નોની ખબરો આપી હલ કરી રહ્યા છે તેવા અને સાવરકુંડલામાં બહોળુ મિત્રવર્તુળ ધરાવતાં રજાકભાઇ ઝાખરાની લાડકી ભાણકી આલિયાનો આજે પાંચમો (પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરે છે ) જન્મ દિવસ છે ત્યારે આલિયા માં-બાપની દુવાઓ સાથે પોતાનો જન્મદિવસ આ મુબારક પ્રસંગે ઉનડજામ એન્ડ ઝાખરા પરિવારોના અપાર પ્રેમ સાથે પોતાનો જન્મદિવસ સાદગીપૂર્વક ઉજવશે. આલિયાને જન્મદિવસ નિમિત્તે શહેરના અગ્રણી દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે

