મેંદરડા તાલુકા ભાજપ મહામંત્રી તરીકે
દિલીપભાઈ સોંદરવા ની વરણી કરવામાં આવેલ
મેંદરડા તાલુકાના અમરગઢ ગામના દિલીપભાઈ સોંદરવા 2012 માં અનુસૂચિત જાતિ મોરચામાં મહામંત્રી તરીકે નિમણૂક થઈ ત્યાર બાદ 2015માં અનુચિત જાતિ મોરચા મેંદરડા તાલુકા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી એ પછી 2018 માં તાલુકા ભાજપમાં કોસા અધ્યક્ષની તરીકે વરણી કરવામાં આવી અને 2021 માં બીજી વખત તાલુકા ભાજપ કોષાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવેલ હતી જે હવે હાલ તાલુકા ભાજપ મહામંત્રી તરીકે દિલીપભાઈ સોંદરવા ની વર્ણી કરવામાં આવતા મેંદરડા તાલુકા ભાજપ પરિવાર દ્વારા મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે એક સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં બહોળી સંખ્યામાં તાલુકા ભાજપ પરિવાર ઉપરથી રહ્યો હતો
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા


