Gujarat

છોટાઉદેપુર 21 લોકસભા મતદાન વિભાગમાં સમાવિષ્ટ ૧૩૭- છોટાઉદેપુર વિઘાનસભા મતદાર વિભાગના વિવિઘ મતદાન મથકોની છોટાઉદેપુર જિલ્લા કલેકટરે મુલાકાત લીઘી

૨૧- છોટાઉદેપુર લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૩૭- છોટાઉદેપુર વિઘાનસભા મતદાર વિભાગના વિવિઘ મતદાન મથકોની છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ઘામેલીયા મુલાકાત લીઘી હતી. જિલ્લા કલેકટરે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.