છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા,જીલ્લા વિકાસ અઘિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ સહિતના અધિકારીઓએ ૨૧- છોટાઉદેપુર લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ થયેલ ૧૩૭- છોટાઉદેપુરના ક્રીટીકલ મતદાન મથકોની મુલાકાત લીઘી હતી. જિલ્લા કલેકટર સહિતના અધિકારીએ ક્રિટિકલ મતદાન મથકોની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું.