Gujarat

અર્હમયુવા સેવા ગ્રુપ દ્વારા ભાવનગર ખાતે સર્ટી હોસ્પિટલમાં દર્દીઓના સગાને નાસ્તો કરાવ્યો

રાષ્ટ્ર સંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપના મેમ્બરો દ્વારા ભાવનગર ખાતે તા. 17-05-24 શુક્રવારે સર્ટી હોસ્પિટલમાં દર્દીઓના સગાને દાળ- પકવાનો નાસ્તો કરાવ્યો. જેમા 350થી વધુ લોકોએ લાભ લિધો હતો, આ કાર્યમાં અર્હમ યુવા સેવા ગ્રુપના સમીરભાઈ, જયેશભાઈ નિલેશભાઈ, રાજુભાઇ સહિત 4 મેમ્બર હાજર રહ્યા હતા.