Gujarat

જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કુંડલિયા હનુમાનજીના મંદિરે શ્રી ગુરૂ પ્રેમદાસ મહારાજ ની 21 મી પુણ્યતિથિ નિમિતે સાધુ સંતો મહંતો નો ભવ્ય ભડારો અને ગ્રામજનો અને ભક્તજનો નો મહાપ્રસાદ મોટી સંખ્યામાં ઊમટી પડ્યા

જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કુંડલિયા હનુમાનજીના મંદિરના શ્રી ગુરૂ પ્રેમદાસ મહારાજ ની આજ રોજ 21 મી પુણ્યતિથિએ ભવ્ય સાધુ સંતો મહંતો નો ભડારો  શ્રી કુંડલિયા હનુમાનજીના મંદિર ખાતે શ્રી અવધેસદાસજી મહારાજ શાસ્ત્રીજી દ્વારા તેમના ગુરૂજી ની 21 મી પુણયતિથી નિમિતે ભવ્ય ભડારા નું આયોજન કરવામાં આવ્યું છે.અને તમામ સાધુ સંતો મહંતો ના મહાપ્રસાદ બાદ ભકત જનોનું પણ મહાપ્રસાદ મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા