છોટાઉદેપુર જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાન ભાઈ રાઠવાનો જન્મ દિવસ છે.. ત્યારે તેઓના જન્મ દિવસની નિમિતે આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવાએ તેઓના જિલ્લા પંચાયત માં આવતા બોર્ડર વિલેજ કાકડપા ગામે કુટીર જ્યોત યોજનાના લાભાર્થીઓ સાથે બેઠક સાથે વિજળીના પ્રશ્નોનો સુખદ નિરાકરણ કર્યો હતો.