Gujarat

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાણાકુવા ગામે મકાનમાં આગ લાગવાની ઘટનાને લઈને જિલ્લા પંચાયતના પ્રમુખે મુલાકાત લીધી હતી

 છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાણાકુવા ગામે ગઇકાલે મકાનમાં આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાને લઈને છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલે મુલાકાત લીધી હતી. જિલ્લા પચાયતના પ્રમુખે મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું.